રશિયા પર યુક્રેનનો મેગા ડ્રોન હુમલો, 40 યુદ્ધવિમાનો તોડી પાડ્યા
રશિયા પર યુક્રેનનો મેગા ડ્રોન હુમલો, 40 યુદ્ધવિમાનો તોડી પાડ્યા
Blog Article
તુર્કીમાં સોમવાર, 2 જૂને સીધી શાંતિ મંત્રણાની પૂર્વસંધ્યાએ રશિયા અને યુક્રેને રવિવાર, 1 પહેલી જૂને એકબીજા પર અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલા કર્યાં હતાં. રશિયાએ આશરે 472 ડ્રોન અને સાત મિસાઇલથી કરેલા ભીષણ હુમલામાં યુક્રેનના 12 સૈનિકોના મોત થયાં હતાં અને ઓછામાં ઓછા 60 લોકો ઘાયલ થયા હતાં.